ઘણી ગર્ભવતી મહિલાઓને પ્રશ્ન થાય છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું નોર્મલ છે?
Published
વજન વધારો ગર્ભધારણ પહેલા ના BMI પર આધારિત હોય છે.
- ️ BMI < 18.5 → 12.5 થી 18 કિગ્રા
- ️ BMI 18.5 – 24.9 → 11.5 થી 16 કિગ્રા
- ️ BMI 25 – 29.9 → 7 થી 11.5 કિગ્રા
- ️ BMI ≥ 30 → 5 થી 9 કિગ્રા
⚠️ ઓછું અથવા વધુ વજન વધે તો • ગેસ્ટેશનલ ડાયાબિટીસ • બ્લડ પ્રેશર / પ્રિએક્લેમ્પસિયા • ડિલિવરીમાં મુશ્કેલી જેવા જોખમો વધી શકે છે.
👩⚕️ તેથી દરેક એન્ટીનેટલ વિઝિટ પર વજન ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે.
📍 સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક માટે નિયમિત પ્રેગ્નન્સી ચેકઅપ કરાવો.
#PregnancyCare #HealthyPregnancy #WeightGainInPregnancy