- NICU એ એવા શિશુઓ માટે છે જેમને શ્વાસ લેવામાં, ખોરાક લેવામાં, તાપમાન નિયંત્રણમાં અથવા ચેપ સામે લ…
- NICU એ એવા શિશુઓ માટે છે જેમને શ્વાસ લેવામાં, ખોરાક લેવામાં, તાપમાન નિયંત્રણમાં અથવા ચેપ સામે લડવામાં મદદની જરૂર હોય છે. - કોણે જરૂર પડે: સામાન્ય કારણોમાં અકાળ જન્મ (૩૭ સપ્તાહ પહેલા), ઓછું જન્મ વજન (૨.૫ કિગ્રા કરતા ઓછું), શ્વાસની તકલીફો, ચેપ, જન્મ દરમિયાનની જટિલતાઓ અથવા જન્મજાત ત્રુટિઓનો સમાવેશ થાય છે. આવા કોઈ કારણો થી તમને જો તમારા બાળક ને NICU માં રાખવું પડે એમ લાગી રહ્યું છે તો અમારો Contact કરો અને બને તો એવી જગ્યા પર delivery કરો જ્યાં બંને ફેસિલિટી આવેલી હોય...