Skip to content
Surat, Gujarat, 395004

Business hours

PARTH WOMEN'S & CHILDREN HOSPITAL

Monday
24 hours
Tuesday
24 hours
Wednesday
24 hours
Thursday
24 hours
Friday
24 hours
Saturday
24 hours
Sunday
24 hours

You can contact us anytime during the day with your query.

9227116154

Latest Posts & Updates

Fresh stories, announcements and offers about Obstetrician-Gynecologist, Nursing home, Pediatrician, straight from our business.

ઘણી ગર્ભવતી મહિલાઓને પ્રશ્ન થાય છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું નોર્મલ છે?

વજન વધારો ગર્ભધારણ પહેલા ના BMI પર આધારિત હોય છે. ✔️ BMI < 18.5 → 12.5 થી 18 કિગ્રા ✔️ BMI 18.5 – 24.9 → 11.5 થી 16 કિગ્રા ✔️ BMI 25 – 29.9 → 7 થી 11.5 કિગ્રા ✔️ BMI ≥ 30 → 5 થી 9 કિગ્રા ⚠️ ઓછું અથવા વધુ વજન વધે તો • ગેસ્ટેશનલ ડાયાબિટીસ • બ્લડ પ્રેશર / પ્રિએક્લેમ્પસિયા • ડિલિવરીમાં મુશ્કેલી જેવા જોખમો વધી શકે છે. 👩‍⚕️ તેથી દરેક એન્ટીનેટલ વિઝિટ પર વજન ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. 📍 સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક માટે નિયમિત પ્રેગ્નન્સી ચેકઅપ કરાવો. #PregnancyCare #HealthyPregnancy #WeightGainInPregnancy

ઘણી ગર્ભવતી મહિલાઓને પ્રશ્ન થાય છે કે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું નોર્મલ છે? post imageRead full post

First Pregnancy Scan (Sonography)

આપની અને આપના બાલકની સુરક્ષા અને આરોગ્ય અમારું પ્રથમ ધ્યેય છે. વિશ્વાસ સાથે આપની માતૃત્વ યાત્રાની શરૂઆત અમારી સાથે કરો. 📞 વધુ માહિતી અને એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો.

First Pregnancy Scan (Sonography) post imageRead full post